Gondal: Patidar અગ્રણી જીગીશા પટેલના વિરૂદ્ધમાં પત્ર વાયરલ
Gondal: સમગ્ર મુદ્દે જીગીશા પટેલે SPની મુલાકાત લઈ રજૂઆત કરી નનામી પત્રને લઈ જીગીશા પટેલે માંગ્યુ પોલીસ પ્રોટેક્શન ગોંડલમાં રાજુ સખીયાની ઓફિસે પત્ર મળ્યો છે Gondal: પાટીદાર અગ્રણી જીગીશા પટેલના વિરૂદ્ધમાં પત્ર વાયરલ થયો છે. જેમાં જીગીશા પટેલના વાળ...
Advertisement
- Gondal: સમગ્ર મુદ્દે જીગીશા પટેલે SPની મુલાકાત લઈ રજૂઆત કરી
- નનામી પત્રને લઈ જીગીશા પટેલે માંગ્યુ પોલીસ પ્રોટેક્શન
- ગોંડલમાં રાજુ સખીયાની ઓફિસે પત્ર મળ્યો છે
Gondal: પાટીદાર અગ્રણી જીગીશા પટેલના વિરૂદ્ધમાં પત્ર વાયરલ થયો છે. જેમાં જીગીશા પટેલના વાળ પકડીને સ્ટેજ પર લાવવાની ધમકી આપવામાં આવી છે. સમગ્ર મુદ્દે જીગીશા પટેલે SPની મુલાકાત લઈ રજૂઆત કરી છે. નનામી પત્રને લઈ જીગીશા પટેલે પોલીસ પ્રોટેક્શન માંગ્યુ છે. તેમજ જીગીશા પટેલે જણાવ્યું છે કે ગોંડલમાં રાજુ સખીયાની ઓફિસે પત્ર મળ્યો છે. નનામી પત્ર મુદ્દે કાયદાકીય પગલા ભરીશું. અમુક તત્વો દ્વારા મને ફોન કરી ધમકી આપવામાં આવે છે. SPને રજૂઆત કરી પ્રોટેક્શનની માંગ કરી તથા પ્રોટેક્શન ન મળે તો પણ હું આવા તત્વોથી ડરવાની નથી.
Advertisement


