સાપુતારાની જેમ Wilson Hill પણ એક પર્યટક સ્થળ બન્યું
દક્ષિણ ગુજરાતમાં પ્રાકૃતિક સૌંદર્યને કુદરતે મનભેરીને વેર્યું છે. ખાસ કરીને સાપુતારા અને ડાંગ જીલ્લામાં પ્રાકૃતિક સૌંદર્ય ચોમાસામાં ખીલી ઉઠે છે ત્યારે સાપુતારાની જેમ Wilson Hill નું પણ પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. પ્રકૃતિ માટે અને ફરવાના શોખીનો માટે Wilson Hill...
Advertisement
દક્ષિણ ગુજરાતમાં પ્રાકૃતિક સૌંદર્યને કુદરતે મનભેરીને વેર્યું છે. ખાસ કરીને સાપુતારા અને ડાંગ જીલ્લામાં પ્રાકૃતિક સૌંદર્ય ચોમાસામાં ખીલી ઉઠે છે ત્યારે સાપુતારાની જેમ Wilson Hill નું પણ પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. પ્રકૃતિ માટે અને ફરવાના શોખીનો માટે Wilson Hill ખાસ સ્થળ બન્યું છે અને અત્યારે ચોમાસામાં Wilson Hill માં પર્યટકોનો ધસારો જોવા મળી રહ્યો છે


