List of missiles by country: કયા દેશ પાસે છે વિશ્વની સૌથી ખતરનાક મિસાઈલ?
વિશ્વનાં કયાં દેશ પાસે વિશ્વની સૌથી શક્તિશાળી મિસાઇલ છે અને તેની ટેકનોલોજી કેટલી ખતરનાક છે...
Advertisement
હાલના સમયમાં જ્યારે વૈશ્વિક સ્તરે યુદ્ધનાં ભણકારા વાગી રહ્યા છે, ત્યારે દરેક દેશ માટે અદ્યતન શસ્ત્રો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો વિશ્વનાં કયાં દેશ પાસે વિશ્વની સૌથી શક્તિશાળી મિસાઇલ છે અને તેની ટેકનોલોજી કેટલી ખતરનાક છે. તેની વાત કરીએ. હાલમાં, વિશ્વનાં મોટાભાગનાં ભાગોમાં યુદ્ધ અને વિનાશ ચાલી રહ્યો છે, પછી ભલે તે યુક્રેન-રશિયા યુદ્ધ હોય કે ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ. યુદ્ધ દરમિયાન, તે નિર્ણાયક છે કે કયા દેશ પાસે સૌથી અદ્યતન, અત્યાધુનિક અને આધુનિક શસ્ત્રો છે.... જુઓ અહેવાલ...
Advertisement


