ભાજપના નવા નિયુક્ત જિલ્લા-શહેર પ્રમુખોની યાદી વાયરલ
રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આજે 35 જેટલા જિલ્લા અને શહેર સંગઠનનાં નવા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ જિલ્લા અને શહેર મુજબ, નવા પ્રમુખનાં નામની યાદી પણ જાહેર કરી છે.
Advertisement
- BJP એ મોટાભાગના જિલ્લા-શહેર પ્રમુખનાં નામની જાહેરાત કરી (Gujarat BJP)
- યાદીમાં કેટલાક નામ રિપીટ, તો કેટલાક નવા ચહેરાને જવાબદારી સોંપાઈ
- ગઈકાલે મનપા, નપાનાં પ્રમુખ અને ઉપપ્રમુખનાં નામની જાહેરાત થઈ હતી
Gujarat BJP : રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આજે 35 જેટલા જિલ્લા અને શહેર સંગઠનનાં નવા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ જિલ્લા અને શહેર મુજબ, નવા પ્રમુખનાં નામની યાદી પણ જાહેર કરી છે. આ યાદીમાં કેટલાક નામ એવા છે, જેમને રિપીટ કરાયા છે. જ્યારે કેટલાક નવા ચહેરા પણ છે જેમના પર પાર્ટીએ વિશ્વાસ દાખવી મોટી જવાબદારી સોંપી છે.
Advertisement


