Loan Recovery Rules: હપ્તા ન ભરાય તો રિકવરી એજન્ટ હેરાન કરે છે? તમારી પાસે આ છે અધિકાર
રિકવરી એજન્ટો સામે ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી તે અંગે આરબીઆઈની ગાઇડલાઇનમાં માહિતી આપવામાં આવી છે.
Advertisement
લોનનાં હપ્તા ન ભરાતા રિકવરી એજન્ટો દ્વારા હેરાન કરવામાં આવે છે. ત્યારે રિકવરી એજન્ટો સામે ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી તે અંગે આરબીઆઈની ગાઇડલાઇનમાં માહિતી આપવામાં આવી છે. જાણો, રિકવરી એજન્ટો સામે તમારા પાસે શું છે અધિકાર....જુઓ આ ખાસ અહેવાલ આજનું જાણવા જેવું..?
Advertisement


