Gandhinagar ના ડભોડા હનુમાનજી મંદિરમાં વિશેષ આરતીનું આયોજન
Dabhodiya Hanumanji: મંદિરમાં વિશેષ 108 દીવાની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મધ્યરાત્રિએ 12 વાગ્યે યોજાયેલી આ આરતીમાં હજારો ભક્તો ઉમડી આવ્યા ગુજરાત ફર્સ્ટના મેનેજિંગ ડિરેક્ટર જાસ્મિન પટેલ પણ આ પવિત્ર દર્શન માટે પહોંચ્યા હતા Dabhodiya Hanumanji: ગુજરાતના ગાંધીનગર...
Advertisement
- Dabhodiya Hanumanji: મંદિરમાં વિશેષ 108 દીવાની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
- મધ્યરાત્રિએ 12 વાગ્યે યોજાયેલી આ આરતીમાં હજારો ભક્તો ઉમડી આવ્યા
- ગુજરાત ફર્સ્ટના મેનેજિંગ ડિરેક્ટર જાસ્મિન પટેલ પણ આ પવિત્ર દર્શન માટે પહોંચ્યા હતા
Dabhodiya Hanumanji: ગુજરાતના ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે આવેલા પ્રાચીન સ્વયંભૂ ડભોડીયા હનુમાનજી મંદિરની વાત કરીએ. આજે, કાળી ચૌદશના પવિત્ર પ્રસંગે, મંદિરમાં વિશેષ 108 દીવાની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મધ્યરાત્રિએ 12 વાગ્યે યોજાયેલી આ આરતીમાં હજારો ભક્તો ઉમડી આવ્યા. જેમણે દાદાના દર્શનનો લાભ લીધો છે. તેમજ ગુજરાત ફર્સ્ટના મેનેજિંગ ડિરેક્ટર જાસ્મિન પટેલ પણ આ પવિત્ર દર્શન માટે પહોંચ્યા હતા. તેઓએ મંદિરના પ્રસંગમાં ભાગ લઈને ભક્તિમાં ડૂબી ગયા હતા.
Advertisement


