Mahakumbh 2025 : સાઇકલિસ્ટ ગ્રૂપનો સંદેશ – પર્યાવરણ બચાવો
પ્રયાગરાજમાં મહાકુંભ 2025 અંતર્ગત 'મહાકુંભથી મહાકવરેજ' હેઠળ ગુજરાત ફર્સ્ટની ટીમ સાધુ-સંતો, મહંતો અને જાણીતી હસ્તીઓ સાથે સંવાદ કરી રહી છે. આ દરમિયાન, પર્યાવરણ પ્રેમી અને સાઇક્લિસ્ટ રૂપેશ ઝા સાથે ગુજરાત ફર્સ્ટે વિશેષ વાતચીત કરી હતી.
Advertisement
- મહાકુંભ 2025: પર્યાવરણ જાગૃતિ માટે સાઇકલ યાત્રા
- મહાકુંભમાં ગુજરાત ફર્સ્ટની વિશેષ કવરેજ
- સાઇકલિસ્ટ રૂપેશ ઝાની પર્યાવરણ બચાવની મિશન યાત્રા
- પર્યાવરણ પ્રેમી અને સાઇક્લિસ્ટ પ્રોફેસર રૂપેશ ઝા સાથે સીધો સંવાદ
- 1 વર્ષથી નળાબેટથી સાઉથ ઇન્ડિયાની સાઇકલ પર પરિક્રમા કરી : પ્રોફેસર રૂપેશ ઝા
- વિવિધ ઉચ્ચ ડિગ્રી ધરાવતા 25 થી વધુ લોકોનું સાઇક્લિસ્ટ ગ્રૂપ
પ્રયાગરાજમાં મહાકુંભ 2025 અંતર્ગત 'મહાકુંભથી મહાકવરેજ' હેઠળ ગુજરાત ફર્સ્ટની ટીમ સાધુ-સંતો, મહંતો અને જાણીતી હસ્તીઓ સાથે સંવાદ કરી રહી છે. આ દરમિયાન, પર્યાવરણ પ્રેમી અને સાઇક્લિસ્ટ રૂપેશ ઝા સાથે ગુજરાત ફર્સ્ટે વિશેષ વાતચીત કરી હતી. મુંબઇના પ્રોફેસર રૂપેશ ઝા સમગ્ર ભારતનું ભ્રમણ કરીને પર્યાવરણ બચાવ અને જાગૃતિ માટે અભિયાન ચલાવી રહ્યા છે. તેમના સાઇક્લિસ્ટ ગ્રૂપમાં વિવિધ ક્ષેત્રોના ઉચ્ચ પદવીધારક લોકો જોડાયેલા છે, જે પર્યાવરણ સંરક્ષણ માટે સમર્પિત છે.
Advertisement


