Mahakumbh 2025 : વિદેશી શ્રદ્ધાળુઓ ભજનમાં થયા લીન
વિશ્વભરમાં સનાતન સંસ્કૃતિનો પ્રભાવ સતત વધતો જોવા મળી રહ્યો છે. મહાકુંભ જેવા પવિત્ર પ્રસંગોમાં માત્ર દેશી નહીં, પરંતુ વિદેશી નાગરિકો પણ ભક્તિભાવથી લીન થઈ રહ્યા છે.
Advertisement
- વિશ્વભરમાં ફેલાતી સનાતન સંસ્કૃતિ
- વિદેશીઓ પણ ભજન-કીર્તનમાં મગ્ન
- મહાકુંભમાં વિદેશી શ્રદ્ધાળુઓનો ભક્તિભાવ
- ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ વિદેશીઓ પર
- સનાતન સંસ્કૃતિનો માહોલ: વિદેશીઓ ભજનમાં લીન
- વિશ્વભરમાં સનાતન ધર્મની વધતી જતી લોકપ્રિયતા
- મહાકુંભમાં વિદેશી નાગરિકોની ધાર્મિક શ્રદ્ધા
Mahakumbh 2025 : વિશ્વભરમાં સનાતન સંસ્કૃતિનો પ્રભાવ સતત વધતો જોવા મળી રહ્યો છે. મહાકુંભ જેવા પવિત્ર પ્રસંગોમાં માત્ર દેશી નહીં, પરંતુ વિદેશી નાગરિકો પણ ભક્તિભાવથી લીન થઈ રહ્યા છે. તાજેતરમાં એક દ્રશ્ય સામે આવ્યું છે, જ્યાં વિદેશી નાગરિકો ભજન-કીર્તનમાં જોડાઈ ભક્તિમય માહોલમાં ગરક થઈ ગયા છે. ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક મૂલ્યોની આ અસર વિદેશી ભક્તોમાં પણ જોવા મળી રહી છે, જેનો જીવંત ઉદાહરણ ભજનમાં લીન થયેલા આ શ્રદ્ધાળુઓ છે.
Advertisement


