Mahakumbh 2025: શંકરાચાર્ય Swami Avimukteshwarananda Ji સાથે ખાસ ચર્ચા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીએ મહાકુંભ વિશે જણાવ્યું કે, આપણા પૂર્વજોએ શરૂ કરેલ આ મહાકુંભને આપણે સમજવી જોઈએ...
Advertisement
ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીએ મહાકુંભ વિશે જણાવ્યું કે, આપણા પૂર્વજોએ શરૂ કરેલ આ મહાકુંભ પ્રથાને આપણે સમજવી જોઈએ અને તે સમયનો ઉપયોગ કરવો જોઈએ, જ્યારે સમય હોય ત્યારે આપણે ઉપયોગ ના કરીએ અને પછી પછતાવો થતો હોય છે. હિન્દુ ધર્મમાં આનાથી વધારે કોઈ યોગ્ય સમય નથી. અહીંયાનો એક સેકન્ડ પણ હજારો વર્ષોની તપસ્યા બરાબર છે.
Advertisement


