Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Foreign Sadhus Famous for Their Unique Asanas : વિદેશી સાધુ તેમના અલગ-અલગ આસનથી પ્રસિદ્ધ છે

'મહાકુંભનું મહાકવરેજ' સતત ગુજરાત ફર્સ્ટ દ્વારા દર્શકો માટે ખાસ કાર્યક્રમ માટે ગુજરાત ફર્સ્ટની વિવિધ ટીમો પ્રયાગરાજ પહોંચી મહાકુંભમાં અનોખા યોગ કરતા વિદેશી નાગા સાધુની મુલાકાત Mahakumbh 2025 : ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાંથી 'મહાકુંભનું મહાકવરેજ' સતત ગુજરાત ફર્સ્ટ દ્વારા દર્શકો માટે...
Advertisement
  • 'મહાકુંભનું મહાકવરેજ' સતત ગુજરાત ફર્સ્ટ દ્વારા દર્શકો માટે
  • ખાસ કાર્યક્રમ માટે ગુજરાત ફર્સ્ટની વિવિધ ટીમો પ્રયાગરાજ પહોંચી
  • મહાકુંભમાં અનોખા યોગ કરતા વિદેશી નાગા સાધુની મુલાકાત

Mahakumbh 2025 : ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાંથી 'મહાકુંભનું મહાકવરેજ' સતત ગુજરાત ફર્સ્ટ દ્વારા દર્શકો માટે કરવામાં આવી રહ્યું છે. આ ખાસ કાર્યક્રમ માટે ગુજરાત ફર્સ્ટની વિવિધ ટીમો પ્રયાગરાજ પહોંચી છે અને અહીં વિવિધ સાધુ-સંતો અને મહાત્માઓ સાથે સંવાદ કરવાની કોશિશ કરી રહી છે. દરમિયાન વિદેશી નાગા સાધુ સાથે ગુજરાત ફર્સ્ટના એસોસિયેટ એડિટર ઉમંગ રાવલે ખાસ વાતચીત કરી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×