Mahakumbh stampede । મહાકુંભમાં બનેલી ઘટના અત્યંત દુ:ખદઃ PM Modi
મહાકુંભ દુર્ઘટના અંગે PM મોદીએ ટ્વીટ કરી હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં છુંઃ PM ગઈકાલે સાડા 5 કરોડ ભક્તોએ મહાકુંભમાં સ્નાન કર્યું મહાકુંભ દુર્ઘટના અંગે PM મોદીએ ટ્વીટ કર્યું છે. જેમાં PM Modiએ જણાવ્યું છે કે મહાકુંભમાં બનેલી ઘટના...
Advertisement
- મહાકુંભ દુર્ઘટના અંગે PM મોદીએ ટ્વીટ કરી
- હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં છુંઃ PM
- ગઈકાલે સાડા 5 કરોડ ભક્તોએ મહાકુંભમાં સ્નાન કર્યું
મહાકુંભ દુર્ઘટના અંગે PM મોદીએ ટ્વીટ કર્યું છે. જેમાં PM Modiએ જણાવ્યું છે કે મહાકુંભમાં બનેલી ઘટના અત્યંત દુ:ખદ છે. હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું. મુખ્યમંત્રી યોગી સાથે વાતચીત કરી છે. મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના છે. તેમજ તંત્ર હરસંભવ મદદ માટે જોતરાયેલું છે.
Advertisement


