Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સાળા સાથે જોડાયેલા ગ્રૂપ પર EDની મોટી કાર્યવાહી, 11 ફ્લેટ કર્યા સીલ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પાટણકર સાથે જોડાયેલા ગૃપ સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ થાણે એપાર્ટમેન્ટના 11 ફ્લેટ સીલ કર્યા છે. EDના કહેવા મુજબ આ ફ્લેટની કિંમત 6.45 કરોડ છે. EDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે મુંબઈ નજીક થાણે સ્થિત શ્રી સાંઈબાબા હોમ નિમરુધિ પ્રાઈવેટ લિમિટેડના નીલાંબરી પ્રોજેક્ટમાં 11 રહેણાંક ફ્લેટને અટેચ કરવા àª
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી
ઉદ્ધવ ઠાકરેના સાળા સાથે જોડાયેલા ગ્રૂપ પર edની મોટી
કાર્યવાહી  11 ફ્લેટ કર્યા સીલ
Advertisement

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પાટણકર સાથે
જોડાયેલા ગૃપ સામે મોટી કાર્યવાહી કરી છે.
EDએ થાણે એપાર્ટમેન્ટના 11 ફ્લેટ સીલ કર્યા છે. EDના કહેવા મુજબ આ ફ્લેટની કિંમત 6.45 કરોડ છે. EDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે મુંબઈ નજીક થાણે સ્થિત શ્રી
સાંઈબાબા હોમ નિમરુધિ પ્રાઈવેટ લિમિટેડના નીલાંબરી પ્રોજેક્ટમાં
11 રહેણાંક ફ્લેટને અટેચ કરવા માટે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કામચલાઉ આદેશ જારી કર્યો છે. તે જણાવે છે કે ઠાકરેની પત્ની
રશ્મિના ભાઈ શ્રીધર માધવ પાટણકર શ્રી સાંઈબાબા ગૃહનિરુડી પ્રાઈવેટ લિમિટેડની
માલિકી ધરાવે છે અને તેનું નિયંત્રણ કરે છે.

Looks like ED has closed its office in other big states, like Gujarat. Everything is happening in Maharashtra. Mamata Banerjee's nephew Abhishek Banerjee is also being harassed. But neither Bengal will bow, nor Maharashtra will break: Shiv Sena leader Sanjay Raut pic.twitter.com/zSR3C0hQ87

— ANI (@ANI) March 22, 2022" title="" target="">javascript:nicTemp();

બીજી બાજુ NCP પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે કહ્યું કે, રાજકીય હિત માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
કેટલાક વર્ષો પહેલા સુધી
મોટાભાગના લોકોને ED વિશે ખબર ન હતી, પરંતુ આજે તેનો એટલો દુરુપયોગ
થઈ રહ્યો છે કે ગામડાના લોકોને પણ તેની ખબર છે. 
EDની કાર્યવાહી બાદ બીજેપી નેતા કિરીટ સોમૈયાએ ટ્વિટ કરીને મહારાષ્ટ્ર
સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું
, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પટનાકરનું મની લોન્ડરિંગ
કૌભાંડ નકલી કંપનીઓ બનાવીને કરવામાં આવ્યું હતું. કૌભાંડીઓને બક્ષશે નહીં.

Advertisement
Tags :
Advertisement

.

×