Mahesana : પાકિસ્તાની પરિવારે જણાવી વ્યથા, પાકિસ્તાનમાં હિન્દુ પરિવારો જીવના જોખમે રહે છે
મહેસાણા ખાતે રહેતા હિન્દુ પરિવારોએ પોતાની પાકિસ્તાનની વ્યથા વર્ણવી હતી. ગુજરાત ફર્સ્ટ પાકિસ્તાની ગુજરાતી પાસે પહોંચ્યું હતું.
Advertisement
મહેસાણામાં પાકિસ્તાનીથી LTV પર આવેલા 40 થી વધુ હિન્દુ પરિવારોએ પોતાની પાકિસ્તાન જવાની વ્યથા વર્ણવી હતી. પાકિસ્તાનમાં હિન્દુ પરિવાર જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં હિન્દુ બેન દીકરીઓની સેફ્ટી રહી નથી. બાળકો અભ્યાસ પણ ના કરી શકે તેવી પાકિસ્તાનમાં હિન્દુ પરિવારની સ્થિતિ છે. ધર્મ પરિવર્તન માટે પાકિસ્તાનીઓ સતત હિન્દુ પરિવારોને પ્રેસર કરતા હોય છે. અમને ગોળી મારી દો પણ અમને પાકિસ્તાન ના મોકલો. સિંધુ જળ સંધિ રદ્દ થાય તો પાકિસ્તાન બરબાદ થઈ જાય. 80ટ ટકા પાકિસ્તાનમાં ખેતી સિંધુ નદીના પાણીથી થાય છે.
Advertisement


