Mahesana : પવિત્ર સંબંધ કે પૈસા કમાવવાનું માધ્યમ!
24 વર્ષમાં જ લૂંટેરી દુલ્હને 15 લગ્ન કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. લૂંટેરી દુલ્હને 52 લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે.
Advertisement
24 વર્ષમાં જ લૂંટેરી દુલ્હને 15 લગ્ન કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. લૂંટેરી દુલ્હને 52 લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. યુવકને રેપનાં ગુનાની ધમકી દલાલ આપતો હતો. દુલ્હન ગેંગના ચાર સભ્યો સકંજામાં આવ્યા છે. બોગસ આધારકાર્ડ અને LC સહિતના ખોટા દસ્તાવેજ બનાવવાનો ગુનો દાખલ થયો છે. અમદાવાદનાં બે મેરેજ બ્યુરોની પણ સંડોવણી હોવાનાં અહેવાલ છે... જુઓ અહેવાલ...
Advertisement


