Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahisagar Crime : બાલાસિનોરમાં એક મોબાઈલની દુકાનને નિશાન બનાવીને તસ્કરોએ ચોરી કરી

Mahisagar Crime:મહીસાગર જિલ્લા ના બાલાસિનોર નગર માં આવેલ સરર્વરિયા ગામે દસ દિવસ અગાઉ રાત્રી ના સમયે મોબાઈલ ની દુકાન માંથી તાળું તોળી અલગ અલગ કંપની ના સીલ પેક મોબાઈલ નંગ - 51 જેની કિંમત રૂપિયા 14. 24.949/- અંકે - 14...
Advertisement

Mahisagar Crime:મહીસાગર જિલ્લા ના બાલાસિનોર નગર માં આવેલ સરર્વરિયા ગામે દસ દિવસ અગાઉ રાત્રી ના સમયે મોબાઈલ ની દુકાન માંથી તાળું તોળી અલગ અલગ કંપની ના સીલ પેક મોબાઈલ નંગ - 51 જેની કિંમત રૂપિયા 14. 24.949/- અંકે - 14 લાખ 24 હઝાર 949 નવસો ઓગણ પચાસ ની ચોરી કરી આરોપી ફરાર થઈ ગયા હતા જેના પગલે મોબાઈલ દુકાન ના માલિક દ્વારા બાલાસિનોર પોલીસ મથકે ગુનો નોંધાવતા મહીસાગર પોલીસે અલગ અલગ દિશા માં તપાસ હાથ ધરી હતી ત્યારે ટેક્નિકલ સર્વેલન્સ ના આધારે તેમજ મહીસાગર પોલીસ ને મળેલી ચોક્કસ બાતમી ના આધારે આરોપી ઓ મોબાઈલ વેચવા ગયા હતા તે સમયે બે આરોપી મહીસાગર પોલીસે ધરપકડ કરી 51 નંગ મોબાઈલ સહીત મારુતિ ઝેન કાર સાથે રૂપિયા 14 લાખ થી વધુ નો મુદ્દા માલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે

Advertisement
Tags :
Advertisement

.

×