Mahisagar : વિદ્યાર્થીઓ પાસેથી ધાબાની સફાઈ કરાવતો વીડિયો વાયરલ
મહીસાગરના લુણાવાડામાં શાળામાં બાળકો પાસે મજૂરીનો વીડિયો શાળા નં-4માં બાળકો પાસે ધાબા પર સફાઈનો વીડિયો આવ્યો સામે શિક્ષકોએ બાળકોને ધાબા પર ચઢાવી કરાવ્યું સફાઈ કામ Mahisagar : મહીસાગરના લુણાવાડામાં શાળામાં બાળકો પાસે મજૂરીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં શાળા...
Advertisement
- મહીસાગરના લુણાવાડામાં શાળામાં બાળકો પાસે મજૂરીનો વીડિયો
- શાળા નં-4માં બાળકો પાસે ધાબા પર સફાઈનો વીડિયો આવ્યો સામે
- શિક્ષકોએ બાળકોને ધાબા પર ચઢાવી કરાવ્યું સફાઈ કામ
Mahisagar : મહીસાગરના લુણાવાડામાં શાળામાં બાળકો પાસે મજૂરીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં શાળા નં-4માં બાળકો પાસે ધાબા પર સફાઈનો વીડિયો સામે આવ્યો છે. તેમાં શિક્ષકોએ બાળકોને ધાબા પર ચઢાવી સફાઈ કામ કરાવ્યું છે. વરસાદી માહોલમાં બાળક પાસે જીવના જોખમે કામ કરાવ્યું છે. તેમાં બાળક સાથે અઘટિત ઘટના બની હોત તો શિક્ષકો જવાબદારી લેત ? બાળકોને શિક્ષણ આપવાના બદલે કેમ કરાવે છે મજૂરી કરાવાતા સવાલ ઉઠ્યા છે.
Advertisement


