Gujarat ATSને અલકાયદાના આતંકી કેસમાં મોટી સફળતા
અગાઉ ATSએ અલકાયદાના 3 આતંકીઓની કરી હતી ધરપકડ 3 યુવકોની આંતકી વિચારધારા ફેલાવવા બદલ કરી હતી ધરપકડ મુખ્ય સૂત્રધાર મહિલા આરોપીની ધરપકડ બાદ થઈ શકે છે ખુલાસા Gujarat ATS: અલ કાયદાના આતંકવાદી મોડ્યુલ કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા મળી...
Advertisement
- અગાઉ ATSએ અલકાયદાના 3 આતંકીઓની કરી હતી ધરપકડ
- 3 યુવકોની આંતકી વિચારધારા ફેલાવવા બદલ કરી હતી ધરપકડ
- મુખ્ય સૂત્રધાર મહિલા આરોપીની ધરપકડ બાદ થઈ શકે છે ખુલાસા
Gujarat ATS: અલ કાયદાના આતંકવાદી મોડ્યુલ કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ બેંગલુરુથી અલ કાયદાના આતંકવાદી મોડ્યુલની એક મહિલા આતંકવાદીની ધરપકડ કરી છે. કર્ણાટકની રહેવાસી શમા પરવીન અલ કાયદાનું આખું મોડ્યુલ ચલાવતી હતી. આ મહિલા આતંકવાદીની ગુજરાત ATS દ્વારા કર્ણાટકથી ધરપકડ કરવામાં આવી છે. આ સંદર્ભમાં પૂછપરછ ચાલી રહી છે. 30 વર્ષીય શમા પરવીન AQISની મુખ્ય મહિલા આતંકવાદી છે. ધરપકડ કરાયેલ મહિલા આતંકવાદી શમા પરવીન ઝારખંડ મૂળની છે. પરંતુ હાલમાં બેંગલુરુમાં રહેતી હતી. તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ રડાર પર હતું.
Advertisement


