Porbandar : MLA Kandhal Jadeja ના કાકી હિરલબા જાડેજાની ધરપકડ
પૈસાની લેતી દેતી અને અપહરણનો મામલો સામે આવ્યો ઇઝરાયેલ સ્થિતિ મહિલાએ હીરલબા જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યો હીરલબા અને લીલુબેન નામની મહિલા વચ્ચેનો ઓડિયો વાયરલ પોરબંદરના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. જેમાં ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની ધરપકડ...
Advertisement
- પૈસાની લેતી દેતી અને અપહરણનો મામલો સામે આવ્યો
- ઇઝરાયેલ સ્થિતિ મહિલાએ હીરલબા જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યો
- હીરલબા અને લીલુબેન નામની મહિલા વચ્ચેનો ઓડિયો વાયરલ
પોરબંદરના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. જેમાં ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. પૈસાની લેતી દેતી અને અપહરણનો મામલો સામે આવ્યો છે. ઇઝરાયેલ સ્થિતિ મહિલાએ હીરલબા જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપ લગાવી વીડિયો જાહેર કર્યો છે. બે દિવસ પહેલા વાયરલ થયેલ વીડિયો અન્વયે હાર્બર મરીન પોસ્ટેમાં હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા તથા અન્ય ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મહિલા અગ્રણી હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવતા અનેક ચર્ચાઓ શરૂ થઇ છે.
Advertisement


