Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhattisgarh-Telangana સરહદ પર સુરક્ષાબળોનું મોટું ઓપરેશન, 31 કુખ્યાત નક્સલીઓનો ખાત્મો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ઓપરેશન અંગે પોસ્ટ કરી માહિતી આપી છે....
Advertisement

નક્સલવાદ વિરુદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા મળી છે. છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર સુરક્ષાબળોએ મોટું ઓપરેશન હાથ ધરી કુર્રુગુટ્ટાલુના પહાડો પર 31 કુખ્યાત નક્સલીઓનો ખાત્મો કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ઓપરેશન અંગે પોસ્ટ કરી માહિતી આપી છે. તેમણે લખ્યું કે, 'જ્યાં ક્યારેક લાલ આતંકનું રાજ હતું ત્યાં આજે શાનથી લહેરાતો તિરંગો'....જુઓ અહેવાલ

Advertisement
Tags :
Advertisement

.

×