Gujarat ATSની મોટી સફળતા અડાલજ પાસેથી ઝડપાયા ત્રણ આતંકી!
Gujarat: ATSએ હથિયાર સાથે ધરપકડ કરી હથિયાર બદલવા માટે આવ્યા હતા આતંકીઓ છેલ્લા એક વર્ષથી એજન્સીઓની રડારમાં હતા Gujarat: ગુજરાતમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જેમાં અડાલજ પાસેથી ISISના 3 આતંકીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSએ હથિયાર...
Advertisement
- Gujarat: ATSએ હથિયાર સાથે ધરપકડ કરી
- હથિયાર બદલવા માટે આવ્યા હતા આતંકીઓ
- છેલ્લા એક વર્ષથી એજન્સીઓની રડારમાં હતા
Gujarat: ગુજરાતમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જેમાં અડાલજ પાસેથી ISISના 3 આતંકીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSએ હથિયાર સાથે ધરપકડ કરી છે. હથિયાર બદલવા માટે આતંકીઓ આવ્યા હતા. છેલ્લા એક વર્ષથી એજન્સીઓની રડારમાં હતા. જેમાં ઝડપાયેલા તમામ આતંકી હૈદરાબાદના રહેવાસી છે. પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે. અગાઉ અલકાયદાના આતંકી ઝડપાયા હતા.
Advertisement


