શિયાળામાં બનાવો ટેસ્ટી સૂપ, જેનાથી સ્વાસ્થ્ય પણ રહેશે તંદુરસ્ત
શિયાળાની (Winter) ઠંડીમાં ગરમ ગરમ ચા કે સૂપ (Soup) પીવાની મજા જ અલગ હોય છે. ઠંડીમાં જમતા પહેલા સૂપનું સેવન સ્વસ્થ માટે ઉત્તમ છે. ઠંડીમાં શરીર ને અંદર થી જ ગરમાવો આપે છે વિવિધ પ્રકાર ના સૂપ..કેવા સૂપ પીવાથી રહેશો સ્વસ્થ.. આવો જાણીયે..સૂપથી મળે છે અનેક ફાયદાશિયાળામાં ઠંડીમાં લોકોને ભૂખનો અહેસાસ વધારે થતો હોય છે, જેને સંતોષવા માટે સૂપ એ શ્રેષ્ઠ ઉપાય છે. જેનાથી તમને પોષણ પણ મળે છે અને તમારી ભૂખ પણ સ
Advertisement
શિયાળાની (Winter) ઠંડીમાં ગરમ ગરમ ચા કે સૂપ (Soup) પીવાની મજા જ અલગ હોય છે. ઠંડીમાં જમતા પહેલા સૂપનું સેવન સ્વસ્થ માટે ઉત્તમ છે. ઠંડીમાં શરીર ને અંદર થી જ ગરમાવો આપે છે વિવિધ પ્રકાર ના સૂપ..કેવા સૂપ પીવાથી રહેશો સ્વસ્થ.. આવો જાણીયે..
સૂપથી મળે છે અનેક ફાયદા
શિયાળામાં ઠંડીમાં લોકોને ભૂખનો અહેસાસ વધારે થતો હોય છે, જેને સંતોષવા માટે સૂપ એ શ્રેષ્ઠ ઉપાય છે. જેનાથી તમને પોષણ પણ મળે છે અને તમારી ભૂખ પણ સંતોષાય છે. વિવિધ શાકભાજી અને તેમાં આદુ લીલું લસણ નાખી ને ગરમાગરમ સૂપની લિજ્જત માણવાની મજા જ અનેરી છે. સૂપ ની અંદર વિવિધ પોષણ યુક્ત વસ્તુઓ નાંખી જો સૂપ બનાવામાં આવે તો સ્વાસ્થ્ય સારુ રહે છે.
શિયાળામાં કયા સૂપ છે શ્રેષ્ઠ
- ટામેટાની સાથે મરી અને લસણનો સૂપ
- વેજ જીંજર ગાર્લિક સૂપ
- ગ્રીન ઓનિયન એન્ડ કોર્ન સૂપ
- મિનિસ્ટરોન સૂપ
- મેક્સિકન ફ્લાવર્સ સૂપ
- વેજીટેબલે જીંજર સૂપ
- ગ્રીન વેજીટેબલે સૂપ
શિયાળા કોઈ પણ સૂપમાં મરી, લીલું લસણ, લીલી ડુંગળી, તજ , આદું, ઓરેગેનો જેવા વિવિધ ટેસ્ટી ઇન્ગ્રિડિયન્સથી સૂપ બનાવો જે તમને ટેસ્ટની સાથે શરદી, કફ જેવા શિયાળાના રોગ થી દૂર પણ રાખશે અને સ્વાદ સાથે તમે સ્વસ્થ પણ રહેશો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


