Maldives : 60મા સ્વતંત્રતા સમારોહના મુખ્ય મહેમાન PM Modi
બ્રિટનના સફળ પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) માલદીવ પહોંચ્યા. માલદીવમાં એરપોર્ટ પર રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ (Mohammed Muizzu) એ વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યુ હતું.
Advertisement
PM Modi in Maldives : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની સફળ યાત્રા પૂર્ણ કરીને માલદીવ પહોંચ્યા. માલદીવમાં એરપોર્ટ પર જ વડાપ્રધાન મોદી (PM Modi) નું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ (Mohammed Muizzu) એ ખુદ વડાપ્રધાન મોદીને એરપોર્ટ પર આવકાર્યા હતા. માલદીવના રાષ્ટ્રપતિ ઉપરાંત એરપોર્ટ પર વડાપ્રધાન મોદીને આવકારવા માટે માલદીવના વિદેશ પ્રધાન, સંરક્ષણ પ્રધાન, નાણાં પ્રધાન અને ગૃહ સુરક્ષા પ્રધાન શમીહ પણ ઉપસ્થિત રહ્યા હતા. જૂઓ અહેવાલ...
Advertisement


