Malegaon Blast Case : 17 વર્ષ બાદ માલેગાંવ બ્લાસ્ટ પર મોટો ચુકાદો !
17 વર્ષ બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કોર્ટે ગુરુવારે 2008 ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. જેમાં 7 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે.
Advertisement
Malegaon Blast Case : 17 વર્ષ બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કોર્ટે ગુરુવારે 2008 ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. જેમાં 17 વર્ષે સાતેય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત (Lieutenant Colonel Prasad Purohit), ભૂતપૂર્વ ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર (Former BJP MP Pragya Singh Thakur) અને નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષ તરફથી સુનાવણી અને અંતિમ દલીલો પૂર્ણ કર્યા પછી કોર્ટે 19 એપ્રિલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. જૂઓ અહેવાલ...
Advertisement


