Mann Ki Baat : PM મોદીની મન કી બાત રાષ્ટ્ર સાથે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' (Mann Ki Baat) નો 123મો એપિસોડ આજે રવિવારે પ્રસારિત થયો હતો. જેમાં વડાપ્રધાને કટોકટી કાળ, યોગ દિવસ, રથયાત્રા, શ્રાવણ મહિના જેવા વિષયો પર મુક્તમને વિચારો રજૂ કર્યા હતા
Advertisement
Mann Ki Baat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' (Mann Ki Baat) નો 123મો એપિસોડ આજે રવિવારે પ્રસારિત થયો હતો. જેમાં વડાપ્રધાને કટોકટી કાળ, યોગ દિવસ, રથયાત્રા, શ્રાવણ મહિના જેવા વિષયો પર મુક્તમને વિચારો રજૂ કર્યા હતા. વડાપ્રધાને પવિત્ર અમરનાથ યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જૂઓ અહેવાલ...
Advertisement


