Mansukh Vasava એ જિલ્લા કલેકટરને બરાબરના ખખડાવી નાખ્યા !
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કલેક્ટરને બરાબરનાં તતડાવ્યા હતા. સાંસદની જાણ વિના ગુજરાત પેટનની મિટિંગ બોલાવી હતી.
Advertisement
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કલેક્ટરને બરાબરનાં તતડાવ્યા હતા. સાંસદની જાણ વિના ગુજરાત પેટનની મિટિંગ બોલાવી હતી. જે બાબતે સાંસદે જિલ્લા કલેક્ટરને ફોન પર ખખડાવ્યા હતા. જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીને તતડાવતો વીડિયો વાયરલ થયો હતો. ધારાસભ્યના દબાણમાં કલેક્ટરે મિટિંગ બોલાવ્યાનો આરોપ થયો છે... જુઓ અહેવાલ...
Advertisement


