Rajkot માં સેક્સ પાવરની દવાના કોલ સેન્ટરનો પર્દાફાશ!
રાજકોટ ગ્રામ્યનાં ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેક્સ પાવર વધારવા કોલ સેન્ટર (Call Center) ઝડપાયું છે.
Advertisement
Rajkot : રાજકોટ ગ્રામ્યનાં ભાયાવદર પોલીસ સ્ટેશન (Bhayavadar Police Station) વિસ્તારમાં સેક્સ પાવર વધારવા કોલ સેન્ટર (Call Center) ઝડપાયું છે. આરોપીઓ સેકસ પાવર વધારવા માટે દવાઓનું ઓનલાઇન વેચાણ કરતા હતા. લિંકમાં ફોન નંબર કે એડ્રેસ લઈ પોતાને ડોક્ટર કે MR ગણાવી કોન્ટેક્ટ કરતા હતા.... જુઓ અહેવાલ...
Advertisement
Advertisement


