Ahmedabad : અમદાવાદમાં એમડી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ!
મેગાસિટીની ઓળખ મેળવનાર અમદાવાદ હવે નશીલા પદાર્થોની હેરાફેરીનું જાણે કે હબ બની ગયું હોય તેવું લાગે છે. કારણ કે, નશાના સોદાગરો નતનવા પેંતરા અજમાવી અમદાવાદમાં ડ્રગ્સ લાવી કાળો કારાબાર કરે છે. આવી રીતે યુવાધનને નશાના રવાડે ચડાવનાર પેડલરો ડ્રગ્સ લાવી...
Advertisement
મેગાસિટીની ઓળખ મેળવનાર અમદાવાદ હવે નશીલા પદાર્થોની હેરાફેરીનું જાણે કે હબ બની ગયું હોય તેવું લાગે છે. કારણ કે, નશાના સોદાગરો નતનવા પેંતરા અજમાવી અમદાવાદમાં ડ્રગ્સ લાવી કાળો કારાબાર કરે છે. આવી રીતે યુવાધનને નશાના રવાડે ચડાવનાર પેડલરો ડ્રગ્સ લાવી તેની હેરાફેરી કરે તે પહેલા આવી ગયા છે પોલીસના સકંજામાં... જુઓ અહેવાલ...
Advertisement


