Gandhinagar : ગાંધીનગરના બહિયલમાં મેગા ડિમોલિશન હાથ ધરાયુ
Bahiyal Demolition:પહેલા તબક્કામાં દુકાનો દૂર કરવાની પ્રક્રિયા થઇ છે રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના અધિકારીઓ દ્વારા સર્વે કરાયો હિંસાની ઘટના બાદ અસામાજિક તત્વો સામે કાર્યવાહી થઇ છે Bahiyal Demolition: ગાંધીનગરના બહિયલમાં મેગા ડિમોલિશન થયુ છે. પહેલા તબક્કામાં દુકાનો દૂર કરવાની...
Advertisement
- Bahiyal Demolition:પહેલા તબક્કામાં દુકાનો દૂર કરવાની પ્રક્રિયા થઇ છે
- રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના અધિકારીઓ દ્વારા સર્વે કરાયો
- હિંસાની ઘટના બાદ અસામાજિક તત્વો સામે કાર્યવાહી થઇ છે
Bahiyal Demolition: ગાંધીનગરના બહિયલમાં મેગા ડિમોલિશન થયુ છે. પહેલા તબક્કામાં દુકાનો દૂર કરવાની પ્રક્રિયા થઇ છે. હાલ રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટના હસ્તગત જગ્યા પરનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી સામાજિક તત્વોને બેઠા મરેલા તત્વો માટે સ્પષ્ટ મેસેજ છે. જેમાં ગાંધીનગરના બહિયલમાં મેગા ડિમોલિશન હાથ ધરાયુ છે.
Advertisement


