Patan જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ મહેર સાથે-સાથે કહેર પણ વરસાવ્યો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર, સરસ્વતી અને પાટણ તાલુકાઓમાં અનરાધાર વરસાદ પડ્યો છે, જેને કારણે પરિસ્થિતિ વિકટ બની છે. ખાસ કરીને સિદ્ધપુર તાલુકામાં ગત મોડી રાતથી અત્યાર સુધીમાં 7 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની...
Advertisement
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ મહેર સાથે-સાથે કહેર પણ વરસાવ્યો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર, સરસ્વતી અને પાટણ તાલુકાઓમાં અનરાધાર વરસાદ પડ્યો છે, જેને કારણે પરિસ્થિતિ વિકટ બની છે. ખાસ કરીને સિદ્ધપુર તાલુકામાં ગત મોડી રાતથી અત્યાર સુધીમાં 7 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
Advertisement


