Mehsana : હવે રાજ્યમાં નવું કૌભાંડ આવ્યું સામે
ગુજરાતના શિક્ષણ વિભાગના ઓનલાઈન વેરીફિકેશનમાં ચોંકાવનાર ઘટસ્ફોટ થયો છે. જેમાં 138 શિક્ષકોના CCC સર્ટીફિકેટ શંકાસ્પદ હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
Advertisement
Mahesana : ગુજરાતમાં નકલી CCC સર્ટીફિકેટ કૌભાંડ (Fake CCC certificate scam) નો ઘટસ્ફોટ થતા ચકચાર મચી ગઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન વેરિફેકેશન થતાં સમગ્ર ભાંડાફોડ થઈ છે. કુલ 138 શિક્ષકોના CCC કોમ્પ્યુટર સટીફિકેટ નકલી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કમિટીની રચના કરી છે. શિક્ષણ વિભાગે તપાસ કરતા 138 શિક્ષકોના સર્ટીફિકેટ ઓનલાઈન હયાત ન હોવાનું માલૂમ પડ્યું હતું. જૂઓ અહેવાલ.....
Advertisement


