Mehsana : આ સિઝનમાં પ્રથમ વખત ખોલાયા Dharoi Dam ના દરવાજા
મહેસાણામાં આવેલા ધરોઈ ડેમમાં વરસાદી પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતા પાણીના સ્તરમાં વધારો થયો છે. પરિણામે આ સિઝનમાં પ્રથમ વખત ડેમના બે દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. દરવાજા
Advertisement
મહેસાણામાં આવેલા ધરોઈ ડેમમાં વરસાદી પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતા પાણીના સ્તરમાં વધારો થયો છે. પરિણામે આ સિઝનમાં પ્રથમ વખત ડેમના બે દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. દરવાજા ખોલાતા સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થયો છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધિમાં સુધારો થશે. સ્થાનિક લોકો માટે આ આનંદની ખબર છે કારણ કે લાંબા સમય બાદ સાબરમતી નદીમાં પાણી જોવા મળી રહ્યું છે.
Advertisement


