Mehsana : ઊંઝા APMC ની ચૂંટણીનું પરિણામ જાહેર, પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો દબદબો યથાવત
દિનેશ પટેલને BJP એ 5 મેન્ડેડ આપ્યા હતા જે તમામ જીત્યા છે...
Advertisement
મહેસાણા જિલ્લામાં ઊંઝા APMC ની ચૂંટણી આજે યોજાઈ હતી, જેમાં દિનેશ પટેલ જૂથના તમામ 10 ઉમેદવારો વિજયી બન્યાં છે. પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો દબદબો યથાવત રહ્યો છે. દિનેશ પટેલને BJP એ 5 મેન્ડેડ આપ્યા હતા જે તમામ જીત્યા છે, જેથી 5 દિનેશ પટેલ સમર્થનવાળા ઉમેદવારની જીત થઈ છે. મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાયું હતું.
Advertisement


