Gujarat Heavy Rainfall : હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી કરી
અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે રાજ્યમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદ પડશે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદમાં...
Advertisement
- અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે
- રાજ્યમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદ પડશે
- સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તથા રાજ્યમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં અતિભારે વરસાદ છે. માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
Advertisement


