Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain: નવરાત્રીના દિવસોમાં રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે 23 સપ્ટેમ્બર બાદ ગરમીનું પ્રમાણ વધશે ઓક્ટોબર માસમાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે Gujarat Rain: નવરાત્રીને લઈ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. જેમાં નવરાત્રીના દિવસોમાં...
Advertisement
- Gujarat Rain: નવરાત્રીના દિવસોમાં રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે
- 23 સપ્ટેમ્બર બાદ ગરમીનું પ્રમાણ વધશે
- ઓક્ટોબર માસમાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે
Gujarat Rain: નવરાત્રીને લઈ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. જેમાં નવરાત્રીના દિવસોમાં રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે. 23 સપ્ટેમ્બર બાદ ગરમીનું પ્રમાણ વધશે. તેમજ ચોમાસાની વિડ્રો 15 સપ્ટેમ્બર બાદ રાજસ્થાનથી થઈ શકે છે. 30 સપ્ટેમ્બર પછી ગુજરાતમાંથી ચોમાસુ વિડ્રો થશે. તથા બંગાળમાં હવાના હળવા દબાણને લઈ નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટાં પડશે.
Advertisement


