રાજયમાં વરસાદને લઈને હવામાન શાસ્ત્રી Ambalal Patel ની આગાહી
હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ પણ ગુજરાત રાજ્ય માટે 15મી જુલાઈ બાદ વરસાદની સ્થિતિ પર આગાહી કરી ચૂક્યા છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, જામનગર તથા કચ્છનાં ભાગોમાં વરસાદ આવી શકે છે.
Advertisement
Gujarat Rian: હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ પણ ગુજરાત રાજ્ય માટે 15મી જુલાઈ બાદ વરસાદની સ્થિતિ પર આગાહી કરી ચૂક્યા છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, જામનગર તથા કચ્છનાં ભાગોમાં વરસાદ આવી શકે છે. તેમજ પાટણ, બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. સુરત તથા નવસારીમાં ભારે વરસાદ આવી શકે છે. મહારાષ્ટ્ર સંલગ્ન ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. જેમાં 22 થી 30 જુલાઈ સીસ્ટમ બનશે જે ઉત્તર ભાગમાં વરસાદ લાવશે. તેમજ 2 થી 8 ઓગસ્ટ ભારે વરસાદ આવી શકે છે. તથા તાપી નદીનું જળસ્તર વધી શકે છે. જૂઓ અહેવાલ.....
Advertisement


