Gujarat Weather Forecast : ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદનું જોર વધશે
રાજ્યમાં કેટલાક વિસ્તારમાં 10 થી 12 ઈંચ વરસાદ થઈ શકે Gujarat Rain: સરદાર સરોવર ડેમની જળ સપાટી વધી શકે છે ભારે વરસાદના કારણે કેટલીક નદીઓ પૂરની સ્થિતિ સર્જાઈ શકે Gujarat Rain: ગુજરાતમાં વરસાદ મામલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal...
Advertisement
- રાજ્યમાં કેટલાક વિસ્તારમાં 10 થી 12 ઈંચ વરસાદ થઈ શકે
- Gujarat Rain: સરદાર સરોવર ડેમની જળ સપાટી વધી શકે છે
- ભારે વરસાદના કારણે કેટલીક નદીઓ પૂરની સ્થિતિ સર્જાઈ શકે
Gujarat Rain: ગુજરાતમાં વરસાદ મામલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી સામે આવી છે. જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) જણાવ્યું છે કે આગામી 48 કલાકમાં વરસાદ રાજ્યભરમાં પડશે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. તેમજ 17 થી 22 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ રાજ્યમાં આવી શકે છે. બંગાળના ઉપસાગરમાંથી સીસ્ટમ ગુજરાત આવશે.
Advertisement


