ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi એ અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા
Harsh Sanghavi : ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં પવિત્ર યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમનું મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક આગેવાનો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Advertisement
- મા અંબાના ધામમાં પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
- અંબાજી મંદિરમાં હર્ષભાઈ સંઘવીનું કરાયું સ્વાગત
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યા મા અંબાના દર્શન
- મા અંબાના ચરણોમાં હર્ષભાઈએ ઝુકાવ્યું શીશ
- હર્ષભાઈએ રસ્તામાં સેવા કેમ્પની પણ મુલાકાત લીધી
Harsh Sanghavi : ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં પવિત્ર યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમનું મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક આગેવાનો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે શ્રદ્ધાપૂર્વક મા અંબાના દર્શન કર્યા અને તેમના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ લીધા. આ મુલાકાત દરમિયાન, તેમણે સેવા અને શ્રદ્ધાના ભાવને બિરદાવતા, અંબાજી તરફ જતા રસ્તા પર શ્રદ્ધાળુઓ માટે લગાવવામાં આવેલા સેવા કેમ્પની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત ફક્ત ધાર્મિક જ નહિ, પરંતુ લોકસેવા અને શ્રદ્ધાના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
આ પણ વાંચો : Ambaji : શક્તિપીઠ અંબાજી પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પદયાત્રીઓ સાથે મુલાકાત કરી
Advertisement
Advertisement


