Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પાલીતાણામાં

આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ જૈન તીર્થ નગરી પાલીતાણામાં જૈનોના પવિત્ર ચાતુર્માસમાં હાજરી આપી છે. પાલીતાણા ખાતે આવેલ મહારાષ્ટ્ર ભુવનમાં 600થી વધારે આરાધકો ચાતુર્માસની પૂજા અર્ચના કરી રહ્યા છે.
Advertisement

Bhavnagar : આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ જૈન તીર્થ નગરી પાલીતાણામાં જૈનોના પવિત્ર ચાતુર્માસમાં હાજરી આપી છે. પાલીતાણા ખાતે આવેલ મહારાષ્ટ્ર ભુવનમાં 600થી વધારે આરાધકો ચાતુર્માસની પૂજા અર્ચના કરી રહ્યા છે. જૂઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×