રાજ્યકક્ષા મંત્રી મનીષા વકીલે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે ચાર્જ સંભાળ્યો
ઓફિસમાં નાની બાળકીને પહેલા પ્રવેશ કરાવ્યો લાભપાંચમ નિમિત્તે શુભ મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો ચાર્જ સંભાળતા સમર્થકોએ પાઠવી શુભેચ્છાઓ રાજ્યકક્ષા મંત્રી મનીષા વકીલે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે ચાર્જ સંભાળ્યો છે. ઓફિસમાં નાની બાળકીને પહેલા પ્રવેશ કરાવ્યો છે. જેમાં તે નાની બાળકી...
Advertisement
- ઓફિસમાં નાની બાળકીને પહેલા પ્રવેશ કરાવ્યો
- લાભપાંચમ નિમિત્તે શુભ મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો
- ચાર્જ સંભાળતા સમર્થકોએ પાઠવી શુભેચ્છાઓ
રાજ્યકક્ષા મંત્રી મનીષા વકીલે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે ચાર્જ સંભાળ્યો છે. ઓફિસમાં નાની બાળકીને પહેલા પ્રવેશ કરાવ્યો છે. જેમાં તે નાની બાળકી તેમની દીકરી છે. લાભપાંચમ નિમિત્તે શુભ મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો છે. જેમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તેમને સોંપાયો છે. તથા સામાજિક ન્યાય અને અધિકારીતા ખાતાના મંત્રી છે. CM ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળમાં સમાવેશ થતા પહેલા પણ મનીષાબેન વકીલ મંત્રી રહી ચૂક્યા છે. ચાર્જ સંભાળતા સમર્થકોએ પાઠવી શુભેચ્છાઓ છે.
Advertisement


