Ahmedabad ના Bopal માં સગીરા સાથે દુષ્કર્મ, બન્ને હાથ બાંધી સગીરાને બનાવી હવસનો શિકાર
અમદાવાદનાં બોપલમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની. સિક્યુરિટી ગાર્ડે 17 વર્ષીય સગીરાની લાજ લૂંટી!
Advertisement
અમદાવાદનાં બોપલમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની. સિક્યુરિટી ગાર્ડે 17 વર્ષીય સગીરાની લાજ લૂંટી! બન્ને હાથ બાંધી સગીરાને હવસનો શિકાર બનાવી. હેવાન સિક્યુરિટી ગાર્ડ હવાલાતમાં ધકેલાયો છે. એપાર્ટમેન્ટની છત પર લઈ જઈ શોષણ કર્યું! પોલીસથી બચવા દાઢી-વાળ કઢાવી દીધા, રાજસ્થાન ભાગવાની ફિરાકમાં હતો આરોપી અને ઝડપાયો...જુઓ અહેવાલ...
Advertisement


