USA થી ડિપોર્ટ કરાતા ભારતીયો સાથે ગેરવર્તન, વ્હાઉટ હાઉસે Video કર્યો શેર
ડિપોર્ટ કરાતા નાગરિકો સાથે આતંકીઓ જેવો વ્યવહાર ગુનેગારોની જેમ સાંકળથી બાંધીને કરાય છે ડિપોર્ટ એલિયન્સ જૂથને સ્વદેશ મોકલવાની પ્રક્રિયાઃ વ્હાઈટ હાઉસ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી, ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પ્રત્યે કડક રહ્યા છે. ભારત સહિત ઘણા દેશોમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને...
Advertisement
- ડિપોર્ટ કરાતા નાગરિકો સાથે આતંકીઓ જેવો વ્યવહાર
- ગુનેગારોની જેમ સાંકળથી બાંધીને કરાય છે ડિપોર્ટ
- એલિયન્સ જૂથને સ્વદેશ મોકલવાની પ્રક્રિયાઃ વ્હાઈટ હાઉસ
અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી, ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પ્રત્યે કડક રહ્યા છે. ભારત સહિત ઘણા દેશોમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તેમના દેશોમાં પાછા મોકલવામાં આવ્યા છે. ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને ત્રણ વિમાનો ભારત મોકલ્યા છે. હાથકડી પહેરેલા આ ભારતીયોના ફોટા અને વીડિયો પર ઘણો હોબાળો થયો હતો.
Advertisement


