MLA Chaitar Vasava આવ્યા જેલની બહાર!
MLA Chaitar Vasava: હાઇકોર્ટે ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે આપ્યા છે શરતી જામીન વડોદરા થી રાજપીપળા હરસિદ્ધિ માતાના કરશે દર્શન બપોરે 12 કલાકે મોવી ચોકડી કાર્યકર્તાઓને સંબોધશે MLA Chaitar Vasava: ધારાસભ્ય ચૈતર વસાવાની જેલ મુક્તિ થઇ છે. જેમાં ચૈતર...
Advertisement
- MLA Chaitar Vasava: હાઇકોર્ટે ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે આપ્યા છે શરતી જામીન
- વડોદરા થી રાજપીપળા હરસિદ્ધિ માતાના કરશે દર્શન
- બપોરે 12 કલાકે મોવી ચોકડી કાર્યકર્તાઓને સંબોધશે
MLA Chaitar Vasava: ધારાસભ્ય ચૈતર વસાવાની જેલ મુક્તિ થઇ છે. જેમાં ચૈતર વસાવાનું સમર્થકોએ સ્વાગત કર્યું છે. હાઇકોર્ટે ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે શરતી જામીન આપ્યા છે. જેલ બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા છે. વડોદરાથી રાજપીપળા હરસિદ્ધિ માતાના દર્શન કરશે. બપોરે 12 કલાકે મોવી ચોકડી કાર્યકર્તાઓને સંબોધશે.
Advertisement


