Gopal Italia પર જૂતું ફેંકવા મુદ્દે MLA Chaitar Vasavaની પ્રતિક્રિયા
અમારી સભા રોકવા આવા કૃત્યો થાય છે. અમે આવા હુમલાઓ સહન નહીં કરીએ. લોકોને નશો કરાવીને મોકલવામાં આવે છે.
Advertisement
જામનગર ખાતે ધારસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પર હુમલાના પ્રયાસની ઘટના મામલે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની (Chaitarbhai Vasava) પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે આ ઘટનાને વખોડી આરોપ લગાવી કહ્યું કે, 'AAP પાર્ટી લોકોનો અવાજ બની રહી છે, જે કેટલીક પાર્ટીનાં નેતાઓને પસંદ નથી. અમારી સભા રોકવા આવા કૃત્યો થાય છે. અમે આવા હુમલાઓ સહન નહીં કરીએ. લોકોને નશો કરાવીને મોકલવામાં આવે છે. અમે લોકોના પ્રશ્નો ઊઠાવતા જ રહીશું.'
Advertisement


