દારૂબંધીની વાત કરતા ધારાસભ્ય Chaitarbhai Vasava નો લૂલો બચાવ, "પોલીસ પાછલા બારણેથી દારૂ મૂકી જાય છે"
દારૂબંધીની વાત કરતા ધારાસભ્ય Chaitarbhai Vasava નો લૂલો બચાવ, "પોલીસ પાછલા બારણેથી દારૂ મૂકી જાય છે"
Advertisement
દારૂબંધીની વાત કરતા ધારાસભ્ય Chaitarbhai Vasava નો લૂલો બચાવ, "પોલીસ પાછલા બારણેથી દારૂ મૂકી જાય છે"
AAP જિલ્લા પ્રમુખના ભાઈ પાસેથી દારૂ મળવાનો મામલો દારૂબંધીની વાત કરતા ધારાસભ્ય ચૈતર વસાવાનો લૂલો બચાવ કર્યો છે. જિલ્લા પ્રમુખના ભાઈ પાસેથી દારૂ મળવા મુદ્દે MLAની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, અમે હંમેશા દારૂ અને ડ્રગ્સ મુદ્દે લડત આપતા આવ્યા છીએ. આ દરમિયાન તેમણે કહ્યું કે, "દારૂ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો તેની તટસ્થ તપાસ કરાશે" આ દરમિયાન તેમણે ઉલ્ટાનું પોલીસ ઉપર આક્ષેપ કરતાં કહ્યું કે, પોલીસ પાછલા બારણેથી દારૂ મૂકી જાય છે. તેમના જણાવ્યા અનુસાર, પોલીસ ખેતરમાં, મકાનમાં અને વાડીમાં દારૂ મૂકીને ફસાવે છે. તેથી યોગ્ય તપાસ થશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
Advertisement
Advertisement