ખેડૂતો માટે લાલઘુમ થયા MLA Hira Solanki, તોડી નાખ્યું તાળું
રાણીગપરા ગામે ખાનગી કંપનીએ ખેડૂતોનો માર્ગ બંધ કર્યો હોવાથી ખેડૂતોએ હીરા સોલંકીને રજૂઆત કરી હતી.
Advertisement
Rajula-Jafrabad ના MLA Hira Solanki ખેડૂતોની વ્હારે આવ્યા છે. દાદાગીરીથી ખેડૂતોનો માર્ગ બંધ કરતી કંપની સામે ધારાસભ્ય લાલઘૂમ થયા છે. રાણીગપરા ગામે ખાનગી કંપનીએ ખેડૂતોનો માર્ગ બંધ કર્યો હોવાથી ખેડૂતોએ હીરા સોલંકીને રજૂઆત કરી હતી. આથી, ધારાસભ્ય હીરા લોસંકીએ કંપનીનું તાળું તોડ્યું હતું. 'દાદાગીરી નહીં ચાલે' કહી ખેડૂતોનો રસ્તો ખુલ્લો કરાવ્યો હતો... જુઓ અહેવાલ....
Advertisement


