Mansa માં વરસાદ વચ્ચે MLA J.S.Patel અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે
સમગ્ર ગુજરાતના જિલ્લામાં હાલ ભારે અથવા તો સામાન્ય વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ છે. જેના કારણે સામાન્ય લોકોની સ્થિતિ કફોડી બની છે. જેથી માણસાના ધારાસભ્ય જે.એસ.પટેલ તત્કાલ અસરગ્રસ્તોની વ્હારે પહોંચી ગયા હતા. અને તેમના માટે ભોજન...
Advertisement
સમગ્ર ગુજરાતના જિલ્લામાં હાલ ભારે અથવા તો સામાન્ય વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ છે. જેના કારણે સામાન્ય લોકોની સ્થિતિ કફોડી બની છે. જેથી માણસાના ધારાસભ્ય જે.એસ.પટેલ તત્કાલ અસરગ્રસ્તોની વ્હારે પહોંચી ગયા હતા. અને તેમના માટે ભોજન સહિતની વ્યવસ્થાનો પ્રબંધ કર્યો હતો. જણાવી દઈએ કે, માણસા વિસ્તારમાં અત્યાર સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી બાજુ માણસાના ધારાસભ્ય પણ લોકોની મદદે આવી પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. માણસાના ધારાસભ્ય જે.એસ.પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી
Advertisement
Advertisement


