MLA Son Controversy : ભાજપના વધુ એક ધારાસભ્ય પુત્રને લઈને આવ્યા વિવાદમાં
જામનગરમાં ધારાસભ્યના પુત્રએ આવાસ યોજનામાં મકાન મેળવતા વિવાદ કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્રએ લીધું આવાસ યોજનામાં મકાન મોહિત ચાવડાએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મેળવતા ચર્ચાઓ MLA Son Controversy : ભાજપના વધુ એક ધારાસભ્ય પુત્રને લઈને વિવાદમાં આવ્યા છે. જેમાં...
Advertisement
- જામનગરમાં ધારાસભ્યના પુત્રએ આવાસ યોજનામાં મકાન મેળવતા વિવાદ
- કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્રએ લીધું આવાસ યોજનામાં મકાન
- મોહિત ચાવડાએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મેળવતા ચર્ચાઓ
MLA Son Controversy : ભાજપના વધુ એક ધારાસભ્ય પુત્રને લઈને વિવાદમાં આવ્યા છે. જેમાં જામનગરમાં ધારાસભ્યના પુત્રએ આવાસ યોજનામાં મકાન મેળવતા વિવાદ થયો છે. કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્રએ આવાસ યોજનામાં મકાન લીધું છે. મોહિત ચાવડાએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન મેળવતા ચર્ચાઓ થઇ રહી છે. લક્ઝરિયસ જીવન જીવતા MLA પુત્રએ આવાસ યોજનાનો લાભ લેતા વિવાદ થયો છે.
Advertisement


