MNREGA Scam : AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાના BJP અને Congress પર આકરા વાક પ્રહાર
સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલા મનરેગા કૌભાંડ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) એ ભાજપ અને કોંગ્રેસ પર આકરા વાક પ્રહાર કર્યા છે.
Advertisement
MNREGA Scam : ભરુચમાં થયેલા મનરેગા કૌભાંડમાં હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) એ આકરા વાક પ્રહારો કર્યા છે. ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોને આડેહાથ લીધા છે. તેમણે હીરા જોટવા અને બચુ ખાબડે સાથે મળીને કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ પણ કર્યો છે. ચૈતર વસાવાએ પોતાની આગાહી સાચી પડી હોવાનો પણ દાવો કર્યો છે. જૂઓ અહેવાલ....
Advertisement


