Rajkot ની સગીરા સાથે મિત્રતાની આડમાં દુષ્કર્મ!
સોશિયલ મીડિયાના યુગમાં આંગળીનાં ટેરવે અજાણી વ્યક્તિ સાથે મિત્રતા થઈ જાય છે. જો કે, આવી રીતે મિત્રતા કરતા પહેલા તમે થોડા સાવધાન રહેજો.
Advertisement
સોશિયલ મીડિયાના યુગમાં આંગળીનાં ટેરવે અજાણી વ્યક્તિ સાથે મિત્રતા થઈ જાય છે. જો કે, આવી રીતે મિત્રતા કરતા પહેલા તમે થોડા સાવધાન રહેજો. કારણ કે, રાજકોટની એક સગીરાએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી એક યુવતી સાથે મિત્રતા કરી અને એ પછી તેની સાથે જે થયું એ અન્ય દીકરીઓ માટે લાલબત્તી સમાન છે.... જુઓ અહેવાલ...
Advertisement


