Monsoon Science : શું છે ટ્રફ, ડિપ્રેશન અને સાયક્લોનિક સર્ક્યુલેશન?
'મોનસૂન ટ્રફ' એટલે વરસાદ ખેંચતી પવન પટ્ટી... 'અપર એર સાયક્લોનિક સરક્યુલેશન'..
Advertisement
'મોનસૂન ટ્રફ' એટલે વરસાદ ખેંચતી પવન પટ્ટી... 'અપર એર સાયક્લોનિક સરક્યુલેશન'.. ઉંચા હવામાન ચક્રાકાર પવન, 'ઓફ શોર ટ્રફ' એટલે દરિયા તરફ ભેજવાળા પવન અને 'ડીપ ડિપ્રેશન' એટલે નીચું દબાણ. 'સાયક્લોનિક સર્ક્યુલેશન' નીચું દબાણ અને આસપાસ ચક્રાકાર...
Advertisement


